દિશા પાટણીએ  પોતાની ફિલ્મ વિલન રિટર્નના ફોટો કર્યા શેર

તેના  બોલ્ડ ફોટોએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

બેડ પર  બોલ્ડ પોઝ આપી રહી છે દિશા પાટણી

કેટલાક ફોટોઝમાં  તેનો કો-એકટર જોન અબ્રાહમ પણ દેખાય છે.

ફિલ્મના એક  સીનમાં તે જોન અબ્રાહમ સાથે નહાતી જોવા મળે છે.

તેની  આ ફિલ્મનો લુક ફેન્સને ખુબ આવ્યો હતો પસંદ

કાળા  રંગના ફેબ્રિક કોરસેટ ટોપમાં દેખાય દિશા પાટણી

આ પહેલા  પણ તેણે શેર કર્યા છે આવા બોલ્ડ ફોટો