ફિટનેસ અને સુંદરતાનું પરફેક્ટ કોમ્બિનેશન છે દિશા

બોલ્ડ અને હોટ લુકના ફોટો શેયર કરતી રહે છે દિશા

કિલર સ્માઈલ અને સુંદરતાથી દિશા જીતે છે ચાહકોના દિલ 

સોશિયલ મીડિયા પર કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે દિશા

હાલમાં બ્રાલેટ પહેરી ડિનર  કરવા પહોંચી દિશા 

બ્રાલેટમાં બોલ્ડ લુકમાં જોવા  મળી દિશા 

ફ્રેન્ડ Aleksandar સાથે જોવા મળી દિશા 

મીડિયા રિપોર્ટ અનુસાર તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે

હાલમાં જ દિશા અને ટાઈગર શ્રોફ વચ્ચે બ્રેકઅપ થયુ છે