ટીવીની લોકપ્રિય સીરિયલ 'બડે અચ્છે લગતે હૈં' ફેમ દિશા પરમાર છે પ્રેગ્નન્ટ

(Credit : Instagram)

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી રહે છે એક્ટિવ 

(Credit : Instagram)

થોડા દિવસો પહેલા દિશાએ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર ચાહકોને આપ્યા હતા 

(Credit : Instagram)

રાહુલ વૈદ્ય સાથેનો તેનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેને બેબી બમ્પને કર્યો ફ્લોન્ટ

(Credit : Instagram)

હવે અભિનેત્રીએ પોતાની કેટલીક તસવીરો કરી છે શેર

(Credit : Instagram)

જેમાં તે ઓરેન્જ ફીટેડ ડ્રેસમાં જોવા મળી રહી છે

(Credit : Instagram)

ફ્લોન્ટિંગ બેબી બમ્પની સાથે દિશાના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે પ્રેગ્નન્સી ગ્લો  

(Credit : Instagram)

રાહુલ વૈદ્યએ દિશાના આ ફોટા પર રેડ હાર્ટ ઈમોજી અને બેબી ઈમોજી પણ પોસ્ટ કર્યા છે

(Credit : Instagram)

આ સાથે દિશા પણ કામ કરી રહી છે. તેણે હજુ સુધી બ્રેક લીધો નથી

(Credit : Instagram)

ચાહકો પણ દિશા પર પ્રેમ વરસાવી રહ્યા છે અને કરી રહ્યા છે કમેન્ટ્સ

(Credit : Instagram)

'અફઘાની ગુડિયા' બની જન્નત ઝુબૈર, જુઓ  Photos