ભારત ચંદ્રયાન-3ની લોન્ચિંગ માટે તૈયાર
14 જુલાઈ, 2023એ બપોરે 2.35 મિનિટે લોન્ચ થશે ચંદ્રયાન-3
શ્રીહરિકોટાથી લોન્ચ થશે ચંદ્રયાન-3
ચંદ્ર મિશનને 'બાહુબલી' રોકેટથી લોન્ચ કરવામાં આવશે
તેને લોન્ચ વ્હીકલ માર્ક-3 (LM-3) નામથી ઓળખવામાં આવે છે
ચંદ્રયાન-3 એ બાહુબલીનું છઠ્ઠી મિશન છે તેનો સક્સેસ રેટ 100 ટકા રહ્યો છે
બાહુબલી પાસે એક મોટું પ્રોપલ્શન મોડયૂલ છે
23 થી 25 ઓગસ્ટ વચ્ચે ચંદ્ર પર લેન્ડ કરી શકે છે
રુસ, અમેરિકા અને ચીન બાદ ભારત સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બનશે
IPL દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે