દિલ્હીમાં આફતના વરસાદે પૂરની સ્થિતિ સર્જી દીધી છે જેના કારણે યમુના પણ રેલમ છેલમ થઈ છે
દિલ્હીમાં ભારે વરસાદના કારણે યમુનાના જળસ્તર સતત વધી રહ્યુ છે અને હવે પાણી લોકોના ઘરોમાં ધૂસ્યા છે.
ITOની પાસે રસ્તા પર અને કેટલીય સરકારી આફિસોમાં પૂરના પાણી ઘૂસ્યા છે.
યમુનાનુ પાણી લાલકિલ્લા અને આસપાસના વિસ્તારોમાં ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
દિલ્હી પૂરના પાણી રસ્તા પરની કેટલીય ગાડી અને અન્ય વાહનો પાણીમાં વહી ગયા
પૂરની સ્થિતિ પર કાબુ મેળવવા એનડીઆરએફની ટીમ સતત બચાવ કામગીરી કરી રહી છે.
દિલ્હીમાં પૂરની સ્થિતિના કારણે કેટલાય મકાનો ધરાશાયી થયા છે
શું તમારા બાળકો પણ સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરે છે? તો આ ટેવ છોડાવવા માટે આ ટીપ્સ કરો ફોલો