માધુરી અને સલમાનની ફિલ્મ 'હમ આપકે હૈ કૌન' એવરગ્રીન છે

લોકો આજે પણ આ ફિલ્મ જોવાનું કરે છે પસંદ

ચાહકોને માધુરી-સલમાનની પસંદ છે કેમેસ્ટ્રી

આ ફિલ્મના સેટ પરથી એક અનસીન વીડિયો થઈ રહ્યો છે વાયરલ

વીડિયોમાં માધુરી, લક્ષ્મીકાંત બર્ડે અને રોહિત શેટ્ટી પણ જોવા મળે છે

આ વીડિયોમાં રોહિત શેટ્ટીને ઓળખવો મુશ્કેલ છે

વીડિયો જુઓ...