દિનેશ કાર્તિકની પ્રથમ પત્નીએ આપ્યો હતો દગો
દિનેશ કાર્તિકે 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો
દિનેશ કાર્તિક સાથે પહેલી પત્નીએ છેતરપિંડી કરી હતી
2007માં બાળપણની મિત્ર નિકિતા વણઝારા સાથે લગ્ન કર્યા , આ લગ્ન લગભગ 5 વર્ષ સુધી ચાલ્યા
2012માં નિકિતા અને ભૂતપૂર્વ ક્રિકેટર મુરલી વિજયને અફેરની જાણ થતા, નિકિતાને છૂટાછેડા આપી દીધા
દિનેશ અને નિકિતાના છૂટાછેડાનું કારણ પૂર્વ ક્રિકેટર મુરલી વિજય હતો
2015માં કાર્તિકે સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા
આ કપલને જોડિયા બાળકો છે