'દિલબર ગર્લ' નોરા ફેતેહી ફરીથી લાઈમલાઈટમાં છવાઈ ગઈ છે

શો 'ઝલક દિખલા જા' માં જજ તરીકે જોવા મળી રહી છે નોરા

બોડી હગિંગ ગાઉન પહેરી નોરા ફતેહી લાગી ગોર્જિયસ

'રેડ હોટ' ગાઉનમાં નોરાએ ફ્લોન્ટ કર્યું ફિગર

ઓપન હેર અને કાતિલ અદાઓથી ચાહકોને કર્યા ઘાયલ

પોતાની લાખો ડોલરની સ્માઈલથી ફેન્સના દિલ ધડકાવી રહી છે નોરા

ન્યૂડ મેકઅપથી નોરાએ લુક પર ચાર ચાંદ લગાવ્યા

ફિટ ફિગર અને સુંદરતાનું પરફેક્ટ કોમ્બિનેશન છે નોરા ફતેહી

હંમેશા પોતાના લુકથી ધૂમ મચાવે છે નોરા ફતેહી

જુઓ વીડિયો

જુઓ વીડિયો

જુઓ વીડિયો