દિલબર ગર્લ નોરા ફતેહી પોતાના ડાન્સને કારણે છે જાણીતી

બોલ્ડનેસ અને હોટનેસને કારણે પણ ચર્ચામાં રહે છે નોરા 

હાલમાં સિલ્વર ડ્રેસમાં જોવા મળી નોરા ફતેહી

શોર્ટ ડ્રેસમાં ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી નોરા 

કેમેરા સામે નોરા ફતેહીએ  આપી સુંદર સ્માઈલ 

અનેક મોટા પ્રોજેક્ટ પર  કામ કરી રહી છે નોરા 

કરોડો ફેન્સ ધરાવે  છે નોરા ફતેહી