ફેમસ સિંગર અદનાન સામીનું વજન એક સમયે 220 કિલો હતું
IMAGE SOURCE- INSTAGRAM
થોડા વર્ષો પહેલા તેને લાઈફસ્ટાઈલ બદલીને 130 કિલો વજન ઓછું કર્યું
IMAGE SOURCE- INSTAGRAM
એક ઈન્ટરવ્યુ દરમિયાન અદનાન સામીએ પોતાનો ડાયટ પ્લાન શેયર કર્યો હતો
IMAGE SOURCE- INSTAGRAM
અદનાન સામીએ કહ્યું હતું કે તેના દિવસની શરૂઆત એક કપ સુગર ફ્રી ચાથી થાય છે
IMAGE SOURCE- INSTAGRAM
લંચમાં અદનાન સામી સલાડ અને માછલી ખાવાનું પસંદ કરે છે
IMAGE SOURCE- INSTAGRAM
રાત્રે ડિનરમાં ભાત કે રોટલી વગર બાફેલી દાળ કે ચિકન ખાવાનું પસંદ કરે છે
IMAGE SOURCE- INSTAGRAM
સ્નેક્સ તરીકે અદનાન સામી ઘરમાં બનેલા સાદા પોપકોર્ન ખાય છે
IMAGE SOURCE- INSTAGRAM
અદનાન સામી સુગર ફ્રી ડ્રીન્ક પીવાનું પસંદ કરે છે
IMAGE SOURCE- INSTAGRAM
અદનાન સામીને મુજકો ભી તૂ લિફ્ટ કરા દે ગીતથી લોકપ્રિયતા મળી હતી
IMAGE SOURCE- INSTAGRAM