વધારે પ્રમાણમાં પાણી પીવાથી થતું નુકસાન
વધારે પ્રમાણમાં પાણી પીવાથી થતું નુકસાન
ઓછું પાણી પીવાની સાથે, વધારે પ્રમાણમાં પાણી પીવાથી પણ સમસ્યા થાય છે
વધારે પ્રમાણમાં પાણી પીવાથી થતું નુકસાન
વધારે પ્રમાણમાં પાણી પીવાથી ચહેરા અને અન્ય અંગોમાં સોજા આવી શકે છે
વધારે પ્રમાણમાં પાણી પીવાથી થતું નુકસાન
સોજા આવવાના કારણે માથું દુ:ખવું, કમરનો દુખાવો વગેરે સમસ્યા થાય છે
વધારે પ્રમાણમાં પાણી પીવાથી થતું નુકસાન
વધારે પાણીથી શરીરમાં મીઠાનું પ્રમાણ ઓછું થઈ શકે છે
વધારે પ્રમાણમાં પાણી પીવાથી થતું નુકસાન
શરીરમાં વધારે પાણીના કારણે ઉલટી અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે
વધારે પ્રમાણમાં પાણી પીવાથી થતું નુકસાન
કિડની વધારે પાણીને પાચન કરી નથી શકતી જેથી શરીરમાં પાણી વધારે જમા થવાથી શરીરને નુકશાન કરે છે
વધારે પ્રમાણમાં પાણી પીવાથી થતું નુકસાન
ડી-હાઇડ્રેશનથી અશક્તિ, થાક અને હેડકી આવી શકે છે