આલિયાએ 72માં બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી

અભિનેત્રીએ લેટેસ્ટ તસવીરો શેર કરી છે

આલિયા હંમેશા પોતાની ફેશનેબલ સ્ટાઈલથી લોકોને આશ્ચર્યચકિત કરે છે

અભિનેત્રીએ પ્લીટેડ ટ્રાઉઝર સાથે સફેદ બ્લેઝર પહેર્યું હતું

આ બ્લેઝરની કિંમત 1.5 લાખ રૂપિયા છે

આ આઉટફિટમાં આલિયા અદભૂત લાગી રહી છે