ભારતીય અભિનેત્રી ડાયના પેન્ટીએ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું છે.
ડાયાના ફ્રેન્ચ રિવેરા ખાતે ચાલી રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોચીં છે.
અભિનેત્રીએ પોતાની ફેશન સેન્સથી એક અલગ જ છાપ છોડી રહી છે.
રેડ કાર્પેટમાં તેનો લુક જોઈને લોકો તેના વખાણ કરતા થાકતા નથી.
ડાયનાએ ડેબ્યૂના પહેલા જ દિવસે ગોલ્ડન એબ્રોડરી અને ક્રિસ્ટલ જડેલો ડ્રેસ પસંદ કર્યો હતો.
જે બાદ બેબી પિંક કપડામાં પણ ડાયના હુરની પરિ જેવી લાગી રહી છે.
ડાયનાનો ગોલ્ડ થ્રેડ એમ્બ્રોઇડરી વર્ક સાથે મેચિંગ ક્રોપ ટોપ ખુબ જ ક્લાસી લાગી રહ્યું છે.
ડાયનાના આ પોશાકમાં ઘણા બધા ક્રિસ્ટલ્સ જડેલા છે.
કાન્સમાં તેના અલગ અલગ પોશાકમાં ડાયના ખુબ જ સુંદર લાગી રહી છે.
42 વર્ષની શ્વેતા તિવારીએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, કહ્યું - "જો નહીં મિલા, ઉસી કી ચાહત"