કયા એવા ફ્રુટ્સને ડાયાબિટીસમાં કરવા જોઈએ અવોઈડ?
રોજ તાજા ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે જેના સેવનથી શરીરને ઘણા લાભ થાય છે
પણ શું તમે જાણો છો કે કેટલાક ફળ એવા હોય છે જે ડાયાબિટીસના દર્દીઓએ ન ખાવા જોઈએ
અનાનસમાં શુગરની માત્રા વધુ હોય છે માત્ર એક કપ અનાનસમાં 14 ગ્રામ સુગર હોય છે જે હાનિકારક સાબિત થઈ શકે છે
વધારે પડતી કેરી પણ શરીર માટે હાનિકારક છે ત્યારે ડાયાબિટીસના મરીજોએ તેનું સેવન ન કરવુ જોઈએ
ચેરીમાં પણ સુગરની માત્રા વધુ હોય છે જે બ્લડ સુગરનુ સ્તર વધારી શકે છે
કેટલાક રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે ચીકુનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો વધારે છે જે સુગરના દર્દીઓ માટે હાનિકારક છે
હેલ્થ એક્સપર્ટ્સના મતે ડાયાબિટીસના દર્દીઓએ દ્રાક્ષનુ પણ વધારે સેવન ન કરવુ જોઈએ
રોજ સવારે બે કેળા ખાવાથી થાય છે ગજબના ફાયદા, જાણો અહીં
અહીં ક્લિક કરો