ડાયાબિટીઝને કન્ટ્રોલ રાખવા માટે લાઈફસ્ટાઈલ માં સુધારો કરવો જરૂરી છે
ખોરાક હોય કે દિનચર્યા હોય, ડાયાબિટીસના દર્દીઓએ આ ભૂલો ન કરવી જોઈએ
બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે આપવામાં આવતી દવાને છોડશો નહીં
સુગરના દર્દી માટે નિયમિત અંતરે કંઈક ખાવું ખૂબ જ મહત્વપૂર્ણ છે
ડાયાબિટીસ ધરાવતા લોકોએ મર્યાદિત માત્રામાં ફળોનું સેવન કરવું જોઈએ
શુગરના દર્દીઓ માટે ટેન્શન ખતરનાક છે, તે હૃદયને અસર કરે છે
ડાયાબિટીસના દર્દીઓ માટે સમયસર સૂવું અને ઉઠવું ખૂબ જ જરૂરી છે
સમયાંતરે તમારું શુગર લેવલ ચેક કરતા રહો