અભિનેત્રી દિયા મિર્ઝાની સુંદરતાનો કોઈ જવાબ નથી

(credit : diamirzaofficial)

કોઈ પણ લુકને ખાસ બનાવવા માટે દિયાને મેકઅપની નથી જરૂર

(credit : diamirzaofficial)

દિયાનો નો-મેકઅપ લુક પણ ખૂબ જ સુંદર હોય છે

(credit : diamirzaofficial)

એકટ્રેસે પીળા ડ્રેસમાં ફોટા કર્યા છે શેર

(credit : diamirzaofficial)

એકટ્રેસની સાદગી પર ચાહકો થયા પાગલ

(credit : diamirzaofficial)

ગોલ્ડન ઝુમકા વડે પોતાનો લુક બનાવ્યો રિચ

(credit : diamirzaofficial)

કર્લી હેરમાં દિયા પ્યોર ઈન્ડિયન બ્યુટીમાં નજરે પડે છે

(credit : diamirzaofficial)