દિયા મિર્ઝાનો લેટેસ્ટ ટ્રેડિશનલ લૂક છે ચર્ચામાં

(Credit : dia mirza)

પોતાની સિમ્પલ સ્ટાઈલથી ઘણી વાર જીતે છે ચાહકોનું દિલ

(Credit : dia mirza)

તાજેતરમાં જ ફેશન વીકમાં પહોંચેલી દિયાને જોઈને લોકોના ઉડ્યા હોશ

(Credit : dia mirza)

હેવી વર્કના લહેંગામાં અભિનેત્રી અપ્સરા જેવી સુંદર લાગી

(Credit : dia mirza)

કર્લી હેરસ્ટાઈલમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે દિયા મિર્ઝા 

(Credit : dia mirza)

માંગ ટીકા, ગળામાં માળા એ ઉમેર્યા ચાર ચાંદ

(Credit : dia mirza)

લહેંગામાં ઘુમતી જોવા મળી દિયા

(Credit : dia mirza)

ફેન્સની આંખો દિયાના સુંદર લુક પર અટકી

(Credit : dia mirza)

તેને સ્માઈલથી જીત્યા લોકોના દિલ

(Credit : dia mirza)