દિયા મિર્ઝાએ ઈદ લુકની ફોટો ઈન્સ્ટા પર શેર કરી

એક્ટ્રેસ સફેદ કલરના સલવાર સુટમાં સુંદર લાગી રહી છે

દિયા હાલમાં જ અર્પિતા અને આયુષની ઈદ પાર્ટીમાં સામેલ થઈ હતી

એક્ટ્રેસનો ટ્રેડિશનલ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે

ફેન્સ દિયાના દરેક લુકનો આતુરતાથી રાહ જુએ છે

એક્ટ્રેસ હંમેશા તેની ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે