20 ફેબ્રુઆરી 2024

મહેન્દ્ર સિંહ ધોનીને  સાથી ક્રિકેટરે  કર્યો સવાલ

ધોની ભારતનો  બેસ્ટ કેપ્ટન મહાન ક્રિકેટર

Pic Credit - BCCI cricket

ધોનીની કપ્તાનીમાં  ભારતે ODI અને T20  વર્લ્ડ કપ જીત્યો

Pic Credit - BCCI cricket

ધોનીની આગેવાનીમાં  વિરાટ,રોહિત,અશ્વિન,જાડેજાકારકિર્દીની ટોપ પર પહોંચ્યા

Pic Credit - BCCI cricket

પૂર્વ ક્રિકેટર મનોજ તિવારી ધોની આગેવાનીમાં રમ્યો

Pic Credit - BCCI cricket

મનોજે તેની અંતિમ  આંતરરાષ્ટ્રીય મેચમાં  સદી ફટકારી હતી

Pic Credit - BCCI cricket

છતાં ધોનીએ મનોજ તિવારીને  ફરીવાર ટીમમાં તક ન આપી

Pic Credit - BCCI cricket

મનોજ તિવારીએ  ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

Pic Credit - BCCI cricket

નિવૃત્તિ લીધા બાદ  મનોજ તિવારીએ ધોનીને  કર્યો સવાલ

Pic Credit - BCCI cricket

પાકિસ્તાનના બાબર આઝમ કરતા ડબલ પૈસા કમાઈ છે સ્મૃતિ મંધાના, જાણો કેટલો છે તેનો પગાર?