ધર્મશાલા સ્ટેડિયમની સુંદરતાથી દુનિયા ફિદા

 ધૌલાધરની પહાડીઓમાં આવેલું છે આ સ્ટેડિયમ

23 હજાર દર્શકોની બેઠક ક્ષમતા ધરાવે છે આ સ્ટેડિયમ

સમુદ્ર સપાટીથી 1317મી ની ઊંચાઈએ બાંધવામાં આવ્યું છે

રાય ઘાસનો ઉપયોગ થયો છે આ સ્ટેડિયમમાં

આ સ્ટેડિયમમાં 2010માં પ્રથમ વખત IPL મેચ રમાઈ

2013માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી વનડે મેચ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી બીજી T20