ધનુષ હોલીવુડ ડેબ્યુને લઈ ચર્ચામાં છે

ફિલ્મ 'ધ ગ્રે મેન' થી ધનુષએ હોલીવુડમાં એન્ટ્રી કરી છે

હાલના દિવસોમાં ધનુષ તેમના ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે

ફિલ્મના પ્રમોશન દરમિયાન ધનુષને સાઉથ એક્ટર કહેવામાં આવ્યા હતા

ધનુષએ કહ્યું અમને સાઉથ એક્ટર નહીં ભારતીય એક્ટર કહો

ધનુષની આ વાતએ ચાહકોનું દિલ જીતી લીધું

ધનુષ અનેક બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે

'ધ ગ્રે મેન' માં ધનુષની એક્ટિંગના લોકોએ કર્યા વખાણ

જુઓ વીડિયો