ધનશ્રી અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ  થોડા સમય  પહેલાં ચર્ચામાં આવ્યાં હતાં

ધનશ્રીને રિહર્સલ  દરમિયાન થઈ હતી ઇજા

આ વીડિયોમાં ધનશ્રીએ  ઇજાથી  લઈને સર્જરી સુધીની સફર દેખાડી છે

વીડિયો જૂઓ

 એક ડાન્સ સેશન  દરમિયાન ધનશ્રીને ઈજા થઈ હતી

જેને કારણે તેને  સર્જરી કરાવવી પડી હતી

વીડિયોને શેર કરતાં  તેણે લખ્યું છે કે  'તે એક ચેમ્પિયન છે