શું ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ અલગ થઈ રહ્યા છે

શું ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ અલગ થઈ રહ્યા છે

 ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પરથી ચહલની સરનેમ દુર કરી

ધનશ્રી વર્મા ભારતીય બોલર યુઝવેન્દ્ર ચહલની પત્ની છે

ધનશ્રીએ પતિની સરનેમ હટાવતાં એવી ચર્ચા થવા લાગી છે કે બંને ડિવોર્સ લેવાના છે

યુઝવેન્દ્રે પણ એક પોસ્ટ શૅર કહ્યું New life Loading