વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમનું પ્રદર્શન યથાવત છે

 સ્ટાર સ્પિનર ​​ICC T20 વર્લ્ડ કપ 2022 માટે ઓસ્ટ્રેલિયામાં છે

યુઝવેન્દ્ર ચહલની લેડીલવ ચહલને સપોર્ટ કરવા ઓસ્ટ્રેલિયા પહોંચી છે

સિડનીમાં યુઝેવેન્દ્ર ચહલ સાથે મસ્તી કરતા જોવા મળી ધનશ્રી

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના ફોટોએ ઈન્ટરનેટ પર આગ લગાવી  

ધનશ્રી સિડના ફેમસ ઓપેરા હાઉસની મુલાકાત લીધી

ધનશ્રી કોરિયોગ્રાફર અને ડેન્ટિસ્ટ છે