ઉત્તરાખંડમાં વેકેશન માણી રહી છે ધનશ્રી વર્મા 

યુઝવેન્દ્ર ચહલ સાથે મસૂરી ફરવા ગઈ છે ધનશ્રી

ધનશ્રી એ જંગલમાં ચૂલ્હા પર બનાવ્યા નૂડલ્સ 

ટેન્ટમાં માણ્યો નાઈટ લાઈફનો આનંદ 

ધનશ્રી-યુઝવેન્દ્ર ચહલ પોતાની મિત્ર આસ્થા સાથે લૂડો રમતા જોવા મળ્યા

સાથે મળીને માણ્યો  વેકેશનનો આનંદ 

ધનશ્રી એ આપ્યા યુઝવેન્દ્ર ચહલ જેવા ફની પોઝ 

ટેનિસ કરિયરમાં જીત્યો હતો 1000 કરોડની પ્રાઈઝ મની, જાણો રફેલ નડાલની નેટવર્થ