'ધક-ધક' ગર્લ માધુરીના બધા લોકો દિવાના છે
(Credit: Madhuri Dixit)
એક્ટિંગથી જ નહીં, ડાન્સ ક્વિન પણ છે માધુરી
(Credit: Madhuri Dixit)
આ દિવસોમાં તે 'ઝલક દિખલા ઝા' શોમાં જજની ભૂમિકા નિભાવતી જોવા મળે છે
(Credit: Madhuri Dixit)
કાંજીવરમ સાડીમાં અપ્સરા જેવી સુંદર લાગી
(Credit: Madhuri Dixit)
માધુરી દિક્ષિતે પહેરી મલ્ટીકલરની સાડી
(Credit: Madhuri Dixit)
ગળાના નેકલેસ અને ઈયરરિંગ્સે લુકમાં ચાર ચાંદ લગાવ્યા
(Credit: Madhuri Dixit)
વાળમાં ફુલ લગાવીને ગ્લેમર લુક કર્યો પૂર્ણ
(Credit: Madhuri Dixit)
જૂઓ સુંદર એક્ટિંગનો વીડિયો..
(Credit: Madhuri Dixit)