માધુરી તેની દરેક ક્ષણ ફેન્સ સાથે કરે છે શેર
મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં માધુરી દેખાઈ સુંદર
પર્પલ કલરની સાડીમાં છવાઈ માધુરી
હેરસ્ટાઈલથી લુક બનાવ્યો રિચ
માધુરીના ફોટોશુટ પર ફેન્સ વરસાવી રહ્યા છે પ્રેમ
કોઈ એક્ટ્રેસને 'સ્ટનિંગ' બતાવી રહ્યા છે, તો કોઈ 'સુંદર'
ધક-ધક ગર્લ પોતાના લુકથી ફેન્સને કરે છે ઈમ્પ્રેસ