માધુરી દીક્ષિતની લોકપ્રિયતા આજે પણ એટલી જ છે

(Credit: Madhuri Dixit)

હાલ 'ઝલક દિખલા જા' ને જજ કરી રહી છે માધુરી દીક્ષિત

(Credit: Madhuri Dixit)

ઓફ વ્હાઈટ એમ્બ્રોયડરી વર્ક લહેંગામાં સુંદર લાગી એક્ટ્રેસ

(Credit: Madhuri Dixit)

માથા પર બિંદી, હેવી જ્વેલરીએ માધુરીના લુક પર લગાવ્યા ચાર ચાંદ 

(Credit: Madhuri Dixit)

પોતાની મિલિયન ડોલર સ્માઈલથી માધુરીએ લૂટી લાઈમલાઈટ

(Credit: Madhuri Dixit)

કેમેરા સામે આપ્યા પોઝ, ધક ધક ગર્લને જોઈ ફેન્સ થયા ઘાયલ

(Credit: Madhuri Dixit)

માધુરી દીક્ષિતના સાડી લુક ઈન્ટરનેટ પર વાયરલ થતા હોય છે

(Credit: Madhuri Dixit)

55 ની ઉંમરે પણ એક્ટ્રેસ પોતાની ફિટનેસથી બધાના હોંશ ઉડાવે છે

(Credit: Madhuri Dixit)

જુઓ વીડિયો

(Credit: Madhuri Dixit)