તમારા અટકેલાં કામ થઈ જશે પૂરા

02 June, 2025

લોકોના વિવિધ કામો જે પૂરા થતાં થતાં રહી જે છે.

આવી સ્થિતિને કારણે લોકોના કામ પૂરા થતાં થતાં રહી જાય છે..

દેવરાહા બાબાએ કહ્યું છે કે માત્ર "રામ રામ રામ" મંત્રનો જાપ કરો.

આ મંત્રનું ઉચારણ કરવાથી માયાદેવી પ્રસન્ન થાય છે.

પ્રસન્ન થયેલી માયાદેવી ભક્તના અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સહયોગ કરે છે.

માયા એ ભગવાનની શક્તિ છે. જે તમારા કર્યો પૂર્ણ કરવામાં મદદ કરશે.

જે કોઈ નારાયણના સાચા ભક્ત હોય છે, તેમને માયાદેવી સહાય કરે છે. ભક્તિનો નાટક કરનારા લોકોને તે કોઈ લાભ આપતી નથી.

સાચા ભાવથી કરેલી ભક્તિમાં જ આ મંત્ર કાર્ય કરે છે. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી પુણ્ય, શક્તિ અને સફળતા મળે છે.