દેવોલીનાને કોઈ ઓળખની જરૂર નથી
Credit: devoleena
લોકો આજે પણ દેવોલીનાને ગોપી બહુ તરીકે ઓળખે છે.
Credit: devoleena
દેવોલીના લેટેસ્ટ તસવીરોમાં ગ્લેમરનો તડકો
Credit: devoleena
ફોટામાં દેવોલિના કારમાં બેઠેલી જોવા મળી રહી છે.
Credit: devoleena
પીળા રંગના શોર્ટ ડ્રેસમાં અભિનેત્રી બોલ્ડ લાગી રહી હતી
Credit: devoleena
દેવોલીનાનો કિલર પોઝ ચાહકોને પસંદ આવી રહ્યો છે
Credit: devoleena
દેવોલિના ટૂંક સમયમાં એક શોર્ટ ફિલ્મમાં જોવા મળશે
Credit: devoleena