આમ આદમી પાર્ટીએ દિલ્લીવાસીઓનું દિલ જીત્યું

દિલ્લી મહાનગરપાલિકાની ગત 4 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી

દિલ્હી MCD ચૂંટણીના પરિણામો જાહેર

આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી

 આમ આદમી પાર્ટીને 134, ભાજપને 104, કોંગ્રેસને 9 અને અન્યને 3 બેઠકો મળી  

ભાજપ આ વખતે MCDની સત્તાથી દૂર જતી જોવા મળી 

દિલ્હી મનપામાં 15 વર્ષ પછી સત્તા પરિવર્તન

આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ઉજવણીનો માહોલમાં