IPL પહેલા પૃથ્વી શૉની ફિટનેસ પર સવાલો ઉઠી રહ્યા છે
પૃથ્વી શૉ NCAમાં યો-યો ટેસ્ટમાં નિષ્ફળ ગયો
પૃથ્વી ટેસ્ટ પાસ કરવા માટે 16.5 સ્કોર કરી શક્યો ન હતો
હાર્દિક પંડ્યાએ યો-યો ટેસ્ટ 17 માર્કસ સાથે પાસ કર્યો છે
પૃથ્વીની ફિટનેસને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.
યો-યો ટેસ્ટમાં નિષ્ફળ જવા છતાં પૃથ્વી IPL રમશે