શરીરમાં વિટામિન B12 ની ઉણપથી નબળાઈ આવે છે
ઈંડામાં B12 હોય છે, 2 ઈંડા ખાવાથી રોજની જરૂરિયાત પૂરી થઇ શકે છે
દહીંમાં પણ વિટામિન B12નો સારો સ્ત્રોત હોય છે
બ્રોકોલીમાં વિટામિન B12 હોય છે, તેને સલાડની જેમ ખાઓ
વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે પનીર ખાઓ દૂર થાય છે
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી
કેળના પાન પર જમવાના છે ગજબના ફાયદા, મળશે આ હેલ્થ બેનિફિટ