(Credit: Social media)

ફેશન સ્ટાઈલથી ચર્ચામાં રહેતી દીપિકા, હવે તેના માતા-પિતાને લઈને ચર્ચામાં છે

(Credit: Social media)

દીપિકાના પિતાએ કર્યો એક  ખુલાસો

(Credit: Social media)

તેની પત્ની ઉજ્જલાને લઈને કહી આ વાત

(Credit: Social media)

ખુલાસો કર્યો કે, "પોતે અને તેની પત્ની હકીકતમાં એકબીજાના કઝીન છે"

(Credit: Social media)

દીપિકાના પિતાની આ વાતથી સોશિયલ મીડિયા પર થઈ ગઈ છે બબાલ 

(Credit: Social media)

નેટિઝન્સ આ જાણ્યા પછી તેને કરી રહ્યા છે ટ્રોલ

(Credit: Social media)

કોઈ પ્રકાશ-ઉજ્જલાને સપોર્ટ કરી રહ્યા છે, તો કોઈ તેના સંબંધો પર ઉઠાવી રહ્યા છે સવાલ

(Credit: Social media)