દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ગણતરી રોમેન્ટિક કપલ્સમાં થાય છે

દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો શેર કર્યો 

 દીપિકા પતિ રણવીર સિંહને ચેલેન્જ આપ્યો

  પતિ રણવીર સિંહને ચેલેન્જ આપ્યો

રણવીર સિંહને ચેલેન્જ આપતા દીપિકા પાદુકોણે વીડિયો પોસ્ટ કર્યો

30 સેકન્ડ્સમાં દીપિકાએ 9 મોજાં પહેરી લીધા હતા

ફેન્સ પણ દીપિકાના આ વીડિયોને ખૂબ એન્જોય કરી રહ્યા છે