દીપિકા પાદુકોણે તેના અંગત જીવન વિશે ખુલાસો કર્યો

02 November 2023

Photo : Instagram

દીપિકા પાદુકોણ લગ્ન પહેલા મોડલ, ક્રિકેટરને ડેટ કરી ચૂકી છે

02 November 2023

Photo : Instagram

રિપોર્ટ અનુસાર અભિનેતા મુઝમ્મિલ ઈબ્રાહીમને વર્ષ 2000માં ડેટ કરી ચૂકી છે

02 November 2023

Photo : Instagram

ઉપેન પટેલ પટેલ સાથે પણ દીપિકાનું નામ જોડાય ચૂક્યું છે

02 November 2023

Photo : Instagram

બિઝનેસમેન નિહાર પાંડેય સાથે મોડલિંગના દિવસોમાં અફેરની ચર્ચાઓ હતી.

02 November 2023

Photo : Instagram

આઈપીએલ દરમિયાન સિદ્ધાર્થ માલ્યા અને દિપિકાનો વીડિયો ખુબ વાયરલ થયો હતો

02 November 2023

Photo : Instagram

ધોની સાથે પણ અભિનેત્રીનું નામ જોડાઈ ચૂક્યું છે

02 November 2023

Photo : Instagram

2007 થી 2009 સુધી રણબીર અને દિપીકા એકબીજાને ડેટ કરતા હતા

02 November 2023

કરિશ્મા તન્નાનો બોલ્ડ લુક થયો વાયરલ