દીપિકા પાદુકોણનો લેટેસ્ટ લૂક અત્યારે ચર્ચામાં છે

Credit: deepikapadukone

દીપિકા સફેદ આઉટફિટમાં ખૂબસૂરત લાગી રહી હતી

Credit: louisvuitton

તેણીએ ન્યુડ મેકઅપ અને બ્રાઉન લેધર બેગ કેરી કરી હતી 

Credit: louisvuitton

અભિનેત્રીનો આ લુક ચાહકોને આવ્યો છે ખૂબ પસંદ  

Credit: louisvuitton

વિશ્વ પ્રસિદ્ધ ફેશન હાઉસ 'લુઈ વિટન'ની બની છે બ્રાન્ડ એમ્બેસેડર

Credit: deepikapadukone

દીપિકાનો દરેક લુક તેના વફાદાર ચાહકોને આવે છે પસંદ 

Credit: deepikapadukone

દીપિકા સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે

Credit: deepikapadukone