અભિનેત્રી દીપિકા પાદુકોણે મોડલ તરીકે કરિયરની શરૂઆત કરી હતી  

આજે દીપિકા પાદુકોણનો જન્મ દિવસ છે

તેનો દરેક લુક ચાહકોને ખૂબ જ પસંદ આવે છે

દીપિકા અને રણવીરના લગ્ન 14 નવેમ્બર 2018ના રોજ  થયા હતા

આ જોડી બોલિવૂડના સૌથી લોકપ્રિય અને ફેવરિટ કપલ્સમાંથી એક

દીપિકા પાદુકોણે સ્ટાઇલિશ નેકપીસ સાથે ડીપ નેક રેડ ગાઉન પર હળવો મેકઅપ કર્યો હતો 

  દીપિકા ઓરેન્જ આઉટફિટમાં સુંદર લાગી રહી છે

અભિનેત્રી સંપૂર્ણ બ્લેક આઉટફિટમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી 

ગુલાબી ગાઉનમાં પરી જેવી લાગી રહી છે દિપીકા

આજે અભિનેત્રી પોતાનો જન્મ દિવસ ઉજવી રહી છે