દીપિકા પાદુકોણના ચમકી રહ્યા છે નસીબના સ્ટાર

અભિનેત્રી સમગ્ર વિશ્વમાં ભારતને અપાવી રહી છે ગૌરવ

દરરોજ આકાશની ઊંચાઈઓને સ્પર્શી રહી છે દીપિકા

પ્રેઝન્ટર તરીકે ઓસ્કાર સુધી પહોંચી છે અભિનેત્રી

સ્ટ્રેપલેસ બ્લેક ગાઉનમાં દીપિકાનો ક્લાસી લુક

ડાયમંડ નેકલેસ સાથે લુકને આપ્યો હતો ખાસ ટચ 

દીપિકાની આંખનો મેકઅપ 'ઓમ શાંતિ ઓમ' લુકની યાદ અપાવી ગયો

દીપિકાના ફોટો પર ઘણા સેલેબ્સ કરી રહ્યા છે કોમેન્ટ