ભારત અને શ્રીલંકા વચ્ચે આજે રમાઈ હતી પ્રથમ ટી20 મેચ

ભારતની ટીમે 163નો આપ્યો હતો ટાર્ગેટ 

ભારતીય ટીમે 2 રનથી મેળવી રોમાંચક જીત 

ભારતીય બેટ્સમેન દીપક હુડ્ડા બન્યો મેન ઓફ ધ મેચ 

દીપક હુડ્ડાનું પ્રદર્શન - 41*(23), 2 રન આઉટ 

ડેબ્યૂ કરનાર શિવમ માવીએ 22 રન આપી લીધી 4 વિકેટ 

ઉમરાન મલિક અને હર્ષલ પટેલે લીધી 2-2 વિકેટ 

ઈશાન કિશનને 37 અને અક્ષર પટેલે 31 રન ફટકાર્યા હતા