નવરાત્રિમાં માતાજીની વિશેષ સ્થાપના કરવામાં આવે છે.

credit : Social Media

ભક્તો સ્થાપના સ્થળને સુંદર રીતે શણગારવા ઈચ્છે છે.

credit : Social Media

માતાજીના મંડપને કેવી રીતે શણગારવું તે અમે જણાવીશું.

credit : Social Media

રંગબેરંગી લાઇટ્સથી કરો શણગાર

credit : Social Media

રંગીન કાગળથી કરો શણગાર

credit : Social Media

વિવિધ રંગોના ફૂલોથી કરો શણગાર

credit : Social Media

લાલ કપડા પર માળા અને નાના આભલીઓનો ઉપયોગ કરો

credit : Social Media

આસપાસ નાના દીવાઓ પ્રગટાવીને સજાવો

credit : Social Media

જુદા-જુદા કલરની રંગોળી બનાવી કરો શણગાર

credit : Social Media