દેબીના બેનર્જી તેનો પ્રેગ્નેસી પીરિયડ એન્જોય કરી રહી છે

એક્ટર ગુરમીત ચોધરી પત્ની દેબીનાનું ખાસ ધ્યાન રાખી રહ્યો છે

દેબીના બ્લેક શોર્ટ ડ્રેસમાં બેબી બંપ  ફ્લોન્ટ કરતી જોવા મળી

ગુરમીત ચોધરીએ પ્રેગ્નેટ પત્ની દેબીના બેનર્જીને પહેરાવી હિલ્સ

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ગુરમીત અને દેબીના

જુઓ વીડિયો