Stuart Broadની બોલિંગ સામે 17મી વાર આઉટ થયો David Warner 

(credit Source : Social media)

એશિઝ સિરીઝમાં ત્રીજી ટેસ્ટમાં પણ ડેવિડ વોર્નર થયો ફેલ

(credit Source : Social media)

પહેલી ઈનિંગમાં માત્ર 4 રન , બીજી ઈનિંગમાં વોર્નર માત્ર 1 રન બનાવી આઉટ થયો

(credit Source : Social media)

બંને ઈનિંગમાં ઈંગ્લેન્ડના પેસર સ્ટુઅર્ડ બ્રોડએ કર્યો આઉટ

(credit Source : Social media)

જુઓ વીડિયો 

(credit Source : Social media)

ગ્લેન મેકગ્રાના નામે છે સૌથી વધારે વાર શિકાર બનાવવાનો રેકોર્ડ

(credit Source : Social media)

મેકગ્રાએ માઈકલ અથર્ટનને ટેસ્ટમાં 19 વાર આઉટ કર્યો હતો

(credit Source : Social media)

બર્થ ડે પહેલા આ શહેરમાં લાગ્યા ધોનીના વિશાળ કટઆઉટ