ડેવિડ વોર્નરે તેના ઈન્સ્ટા પર વીડિયો શેર કર્યો છે

credit : David warner Instagram

વીડિયોમાં ડેવિડ વોર્નર સલમાનના ગીત પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

credit : David warner Instagram

ડેવિડ વોર્નરે સલમાનના ચહેરા પર મોર્ફર્ડ કર્યું છે

credit : David warner Instagram

ક્રિકેટર્સ અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર આવા વીડિયો શેર કરતો હોય છે

credit : David warner Instagram

ડેવિડ વોર્નરનો આ વીડિયો ચર્ચામાં છે

credit : David warner Instagram