ફેસબુક હાલ સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે

જો તમારી પ્રોફાઈલ પ્રાયવેટ નથી તો કોઈ પણ તે જોઈ શકે છે

બર્થ ડેટ એક એવી જાણકારી છે જે ફેસબુક પર હાઈડ કરી શકાય છે

તમે વેબ બ્રાઈઝર અને મોબાઈલ એપ બંન્નેથી બર્થ ડેટ છુપાવી શકો છો

બ્રાઉઝરમાં હોમ પેજ પર રાઈટ સાઈડમાં આપેલ પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો

અહીં About માં જઈ લેફ્ટ સાઈડમાં Contact and Basic info નો ઓપ્શન પસંદ કરો

પર્સનલ ઈન્ફોર્મેશનમાં જઈ નીચેની તરફ સ્ક્રોલ કરો

અહીં તમને Date of Birth અને પ્રાઈવેસીનું ઓપ્શન મળશે

બર્થ ડેટ છુપાવવા માગો છો તો Only Me નો ઓપ્શન સિલેક્ટ કરો