સાપુતારામાં Monsoon Festival નો થયો પ્રારંભ

સતત એક મહિનો ચાલશે 'મેઘમલ્હાર પર્વ'

રાજ્યના પ્રવાસન મંત્રી પુર્ણેશ મોદી દ્વારા ‘મેઘમલ્હાર પર્વ’નો પ્રારંભ કરાવવામાં આવ્યો

જુઓ વીડિયો

30 જુલાઈથી એક મહિના માટે આ ‘મેઘમલ્હાર પર્વ’ યોજાશે

એક મહિના દરમિયાન પ્રવાસીઓ અનેક વિશેષ કાર્યક્રમોનો લ્હાવો લઇ શકશે

આ ફેસ્ટિવલમાં પર્યટકોને આકર્ષવા માટે વિવિધ સ્થળે સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યા છે

‘મેઘમલ્હાર પર્વ’ને લઇને સમગ્ર સાપુતારાને લાઇટિંગથી સજાવવામાં આવ્યું

આ સાથે જ સાપુતારામાં અન્ય આકર્ષણો પણ રાખવામાં આવ્યા છે

જુઓ વીડિયો

જુઓ વીડિયો

જુઓ વીડિયો