બોલિવૂડની બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે નોરા ફતેહી

બોલિવૂડમાં દિલભર ગર્લના નામથી પ્રખ્યાત છે નોરા 

નોરા ફતેહીના લુકના દીવાના થઈ જાય છે ફેન્સ 

ફોટો અપલોડ કરીને હોટનેસનો ડબલ ડોઝ આપતી હોય છે નોરા

લેટેસ્ટ લુકમાં કેમેરા સામે કિલર પોઝ આપતી જોવા મળી નોરા 

ડીપ નેક ડ્રેસમાં જોવા મળ્યો નોરાનો સિઝલિંગ અવતાર 

કરોડોની ફેન ફોલોઈંગ  ધરાવે છે નોરા 

અનેક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે નોરા ફતેહી