માધુરી દીક્ષિત પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહી છે

Pic Credit: Madhuri Dixit Instagram

આખી દુનિયામાં છે માધુરી દીક્ષિતના ચાહકો 

Pic Credit: Madhuri Dixit Instagram

ફિલ્મ 'અબોધ'થી અભિનયની દુનિયામાં કર્યો પ્રવેશ

Pic Credit: Madhuri Dixit Instagram

ફિલ્મ 'તેઝાબ'થી મોટા પડદા પર મળી એક અલગ ઓળખ 

Pic Credit: Madhuri Dixit Instagram

2008માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી કર્યા સન્માનિત

Pic Credit: Madhuri Dixit Instagram

અભિનેત્રીએ OTT પ્લેટફોર્મ પર પણ ડેબ્યુ કર્યું છે

Pic Credit: Madhuri Dixit Instagram

પાકિસ્તાની લોકો ધક-ધક ગર્લ પર જીવ આપે છે

Pic Credit: Madhuri Dixit Instagram

 માધુરી માટે કાશ્મીર છોડવા તૈયાર હતું પાકિસ્તાન

Pic Credit: Madhuri Dixit Instagram

અભિનેત્રી ડાન્સિંગ રિયાલિટી શોમાં ધૂમ મચાવી રહી છે

Pic Credit: Madhuri Dixit Instagram