દાદાસાહેબ ફાળકેની 152મી જન્મજયંતિ

દાદાસાહેબનું સાચું નામ હતું ધુંડિરાજ ગોવિંદ ફાળકે 

19 વર્ષની ફિલ્મી કરિયરમાં કરી 95 ફિલ્મો 

દાદાસાહેબની ફિલ્મોમાં કોઈ પૈસા રોકવા માગતું ન હતું

પહેલી ફિલ્મ બનાવવા માટે પત્નીના દાગીના મુક્યા હતા ગિરવે

દાદાસાહેબની પત્નીએ તેમને ઘણી કરી હતી મદદ

આ ફિલ્મ 1913માં મુંબઈના કોરોનેશન સિનેમા હોલમાં દર્શાવવામાં આવી હતી

40 મિનિટની આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો

દાદાસાહેબે 16 ફેબ્રુઆરી 1944ના રોજ દુનિયાને કહ્યું અલવિદા

1969થી સરકારે 'દાદા સાહેબ ફાળકે' એવોર્ડની કરી શરૂઆત