રેસ્ટોરન્ટ સોનાનો તડકો લગાવી એક બોક્સમાં કરે છે સર્વ
07 March, 2024
Image - Social Media
સેલિબ્રિટી શેફ રણવીર બ્રારની દુબઈમાં આવેલી પ્રથમ રેસ્ટોરન્ટ કાશકાન એક ખાસ વાનગીને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બની છે.
Image - Social Media
લાકડાના બોક્સમાં બાઉલમાં દાળ પીરસવામાં આવી રહી છે અને તેમાં 24 કેરેટ સોનાનો પાવડર ઉમેરવામાં આવી રહ્યો હોવાનો એક વીડિયો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે.
Image - Social Media
તેની કિંમત 58 દિરહામ (લગભગ 1300 રૂપિયા) છે.
Image - Social Media
ક્લિપમાં, સર્વર બાઉલમાં સોનાની ડસ્ટ મૂકે છે અને પછી તેને કાળજીપૂર્વક દાળમાં ભેળવે છે.
Image - Social Media
આ દાળ પ્રીમિયમ મસાલા અને ઘી સાથે પણ તૈયાર કરવામાં આવે છે.
Image - Social Media
તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન
અહીં ક્લિક કરો